સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ: છ-૨ શાખા

 

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ: છ-૨

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના છ-૨ શીટના ઠરાવો અને પરિપત્રો વિષય, GR નંબર, તારીખ અને શાખા મુજબ શોધો અને PDF ખોલો.

કુલ 11 દસ્તાવેજો

તારીખવિષય / ઠરાવ ક્રમાંકશાખાદસ્તાવેજ
11-09-2026ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી ખાતે મહેકમ મંજુર કરવા બાબત....SJED/EOD/e-file/17/2025/2795/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
14-07-2026જિલ્લા હોસ્પિટલ ખાતે કુલ ૩૪ જિલ્લાઓમાં ૧૫ બેડ ક્ષમતાના ડી-એડિક્શન (નશામુક્તિ) સેન્ટર સ્થાપવા માટે રૂ.૧૪.૯૦ કરોડની વર્ષ ૨૦૨૬-૨૭ની નવી બાબત...SJED/PAS/e-file/17/2026/0243/CHH-2છ-૨ શાખાPDF ખોલો
10-06-2026નવરચિત જિલ્લા નામે વાવ-થરાદ માટે બાળ કલ્યાણ સમિતી (CWC) તથા જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ (JJB) ઉભું કરવાની નવી બાબત.SJED/NIR/e-file/17/2025/2729/CHH-2છ-૨ શાખાPDF ખોલો
09-06-2026ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી ખાતે મહેકમ મંજુર કરવા બાબતSJED/EOD/e-file/ 17/2025/2795/CHH-2છ-૨ શાખાPDF ખોલો
05-05-2026શેરો પોઝીટીવ ઈલનેસ શિષ્યવૃત્તિ આપવાની યોજનાના દરમાં સુધારો કરવાની નવી બાબત. ૨૦૨૬-૨૭SJED/NIR/e-file/17/2025/3075/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
05-05-2026રાજ્યની સરકારી બાળ કલ્યાણ સંસ્થાઓ (Child) Care Institutions-CCIs)માં એટેડેન્ટ આઉટસોર્સથી મંજૂર કરવા બાબત.SJED/NIR/e-file/17/2025/3057/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
05-05-2026સને ૨૦૨૬-૨૭ ના ચાલુ બાબતોના અંદાજ રજુ કરવા બાબત. (૧૦૦ કરોડથી વધુ)ઠરાવ ક્રમાંક : SJED/MCS/e-file/17/2025/2417/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
05-05-2026સને ૨૦૨૬-૨૭ ના ચાલુ બાબતોના અંદાજ રજુ કરવા બાબત. (૧૦૦ કરોડથી ઓછી)ઠરાવ ક્રમાંક : :SJED/MCS/e-file/17/2025/2419/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
05-05-2026સને ૨૦૨૬-૨૭ ના ચાલુ બાબતોના અંદાજ રજુ કરવા બાબત. (૨૦% થી ઓછી)ઠરાવ ક્રમાંક : SJED/MCS/e-file/17/2025/2420/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
03-05-2026સને ૨૦૨૬-૨૭ના વર્ષના ચાલુ બાબતના અંદાજો તૈયાર કરવા બાબત.SJED/MISC/e-file/17/2025/2407/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો
30-04-2026નવરચિત ૧૭ તાલુકાઓની મામલતદાર કચેરીઓ ખાતે વૃદ્ધ સહાય યોજનાની કામગીરી સુચારૂ કરવા માટે આઉટસોર્સિંગથી ૧૭ ડેટા એન્ટ્રી ઓપરેટરની નવી જગ્યાઓ મંજૂર કરવા બાબત.SJED/EOD/e-file/17/2025/2599/CHH-2 Sectionછ-૨ શાખાPDF ખોલો

મૂળ દસ્તાવેજો માટે લીંક પર ક્લિક કરો. નવીનતમ સુધારા માટે સત્તાવાર વિભાગની વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments