Nursing

 

Nursing

Commissionerate Of Health, Medical Services and Medical Education


કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના તાબા હેઠળના નર્સિંગ સંવર્ગના કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવા અંગેની દરખાસ્તો અન્વયે થયેલ કાર્યવાહી અને દરખાસ્તની પરિસ્થિતિ અહીથી જાણી શકાય છે. જે પરિસ્થિતિ કર્મચારી પોતે પણ જોઇ શકે છે. 



ઉપર મુજબની પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ જો કોઇ માહિતી ખુટતી હોઇ / અધુરી હોય તો આપની સંસ્થાની કચેરીનો સંપર્ક કરી ખુટતી માહિતી પુરી કરવા અરજી કરી શકો છો. આપની અરજીના આધારે સંસ્થા દ્વારા ખુટતી માહિતી / દરખાસ્ત અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગરને મોકલી આપશે.

Post a Comment

0 Comments