આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: C-Branch
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના C શાખાના ઠરાવો અને પરિપત્રો વિષય, GR નંબર, તારીખ અને શાખા મુજબ શોધો. સંબંધિત PDF જુઓ.
કુલ 4 દસ્તાવેજો
| તારીખ | વિષય / ઠરાવ ક્રમાંક | શાખા | દસ્તાવેજ |
|---|---|---|---|
| 16-11-1998 | ગાંધી એન.આર.સાર્વજનિક હોસ્પિટલ અને ઉજબા પ્રસુતિગૃહ તલોદ, જી. સાબરકાંઠાના સ્ટાફને પગાર-બાંધણી અને સેવા સળંગ ગણવાનો લાભ આપવા બાબત.સીએચસી/૧૦૯૪/૭૭૦/સી C | C | PDF ખોલો(59 KB) |
| 10-11-1994 | પંચાયત કે ખાનગી ટ્રસ્ટ/સંસ્થાના દવાખાના સરકાર હસ્તક લઇ તેની જગ્યાએ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર થવાથી છૂટા થયેલા કર્મચારીઓને પંચાયત સેવા કે રાજય સેવામાં સમાવવા બાબત.સીએચસી/૧૦૯૨/૧૨૮/સી C | C | PDF ખોલો(74 KB) |
| 11-10-1991 | પંચાયત કે ખાનગી ટ્રસ્ટ/સંસ્થાના દવાખાના બંધ થવાથી અને તેની જગ્યાએ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર થવાથી છૂટા થયેલા કર્મચારીઓને પંચાયત સેવા કે રાજય સેવામાં સમાવવા બાબત.પીએચસી/૧૦૮૯/૩૨૫૮/સી C | C | PDF ખોલો(79 KB) |
| 11-10-1991 | પંચાયત કે ખાનગી ટ્રસ્ટના દવાખાના બંધ થવાથી અને તેની જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સામુહીક આરોગ્ય કેન્દ્ર થવાથી છુટા થયેલ કર્મચારીઓને પંચાયત સેવા કે રાજ્ય સેવામાં સમાવવા બાબતપીએચસી – ૧૦૮૯ - ૩૨૫૮ – સી C | C | PDF ખોલો(2 MB) |
દસ્તાવેજ ખોલવા માટે PDF બટન પર ક્લિક કરો. નવીનતમ સુધારા માટે સત્તાવાર વિભાગની વેબસાઇટ તપાસો.![]()
0 Comments