આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: CH Branch
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના CH શાખાના ઠરાવો અને પરિપત્રો વિષય, GR નંબર, તારીખ અને શાખા મુજબ શોધો. સંબંધિત PDF જુઓ.
કુલ 11 દસ્તાવેજો
| તારીખ | વિષય / ઠરાવ ક્રમાંક | શાખા | દસ્તાવેજ |
|---|---|---|---|
| 07-04-2025 | કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકની હોસ્પિટલ ખાતે તજજ્ઞ,વર્ગ – ૧ ને ખાનગી પ્રેકટીસની છુટ વગર પૂણકાલીન કરારીય ૧૧ માસની નિમણૂક આપવા બાબત.HFWD/Registry/e-file/7/ 2024/5025/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(68 KB) |
| 10-06-2024 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળની વીમા તબીબી અધિકારી, વર્ગ – ૨ સંવગમાં નિમણુંક માટે વિકલાંગતા નિયત કરવા બાબતHFWD/REG/e-file/7/2023 / 0643/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(101 KB) |
| 28-05-2024 | કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના તજજ્ઞ , વર્ગ-૧ના વિવિધ સંવર્ગમાં નિમણૂક માટે દિવ્યાંગતા નક્કી કરવા બાબતHFWD/MSM/e-file/7/2024/0690/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(91 KB) |
| 28-05-2024 | કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના નિયામક, નાયબ નિયામક, મદદનીશ નિયામક, વહીવટી અધિકારી, ડેન્ટલ સર્જન સંવગમાં સીધી ભરતીથી નિમણૂક માટે દિવ્યાંગતા નિયત કરવા બાબત.HFWD/MSM/e-file/7/ 2024/ 2578/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(95 KB) |
| 13-02-2024 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળની વીમા તબીબી અધિકારી, વર્ગ – ૨ સંવર્ગમાં દિવ્યાંગતા ની ટકાવારી નક્કી કરવા બાબતHFWD/REG/e-file/7/ 2023/ 0643/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(80 KB) |
| 07-02-2024 | કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના વર્ગ – ૩ સંવગમાં નિમણુંક માટે દિવ્યાંગતા નિયત કરવા બાબત.HFWD/MSM/e-file/7/2024 / 2642/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(90 KB) |
| 20-11-2023 | કામદાર રાજ્ય વિમા યોજના હેઠળના વીમા લાભાર્થીઓ માટે ચુકવવાના પથારીના દરમાં વધારો કરવા બાબતHFWD/REG/e-file/7/2023/0707/CH (ESIS) Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(85 KB) |
| 13-07-2022 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કા.રા. વી.યો. હસ્તક પેરામેડિકલ સંવર્ગમાં નિમણૂંક માટે વિક્લાંગતા નિયત કરવા.કરવ-૧૦૨૦૨૧--૧૦૨૦૨૧-દિવ્યાંગતા-૦૧-ચ Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(3 MB) |
| 12-06-2021 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કા.રા. વી.યો. હસ્તક જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં નિમણૂંક માટે વિક્લાંગતા નિયત કરવા.કરવ/૧૦૨૦/૧૦૨૦૨૧ /૧૯૨૭/ચ Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(675 KB) |
| 03-09-2018 | Chief Minister Services Experts at Treatment Unit (C.M.Setu) રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં વિઝીટીંગ તજજ્ઞોની સેવા લેવા બાબત.કરવ-૧૦૨૦૧૭-૧૨૧૪-ચ Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(4 MB) |
| 26-02-2018 | કામદાર રાજ્ય વીમા યોજના માટે ઓપરેશન,એનેસ્થેસીયા અને ICU/ICCU દરો નક્કી કરવા બાબત.કરવ-૧૦૨૦૧૭-૫૬૮-ચ Ch (ESIC) | Ch (ESIC) | PDF ખોલો(2 MB) |
દસ્તાવેજ ખોલવા માટે PDF બટન પર ક્લિક કરો. નવીનતમ સુધારા માટે સત્તાવાર વિભાગની વેબસાઇટ તપાસો.![]()
0 Comments